“દિવ્યાંગો માટે....... દિવ્યાંગો કાજે.....” “दिव्यांगों के लिए....... दिव्यांगों के हित के लिए.....” “For the Divyang....... For their cause.....”
અપેક્ષા ફાઉન્ડેશન એ એક સેવાકીય સંસ્થા છે, જે સમગ્ર ગુજરાતમાં દિવ્યાંગ લોકો માટે કાર્યરત છે. અમે દિવ્યાંગ લોકો માટે વિવિધ પ્રકારની સેવાઓ પ્રદાન કરી તેમને એક સારું અને આત્મનિર્ભર જીવન જીવવામાં સહાય કરી રહ્યા છીએ. अपेक्षा फाउंडेशन एक सेवा संस्था है, जो संपूर्ण गुजरात में दिव्यांग लोगों के लिए कार्यरत है। हम दिव्यांग लोगों को विभिन्न प्रकार की सेवाएँ प्रदान कर उन्हें एक बेहतर और आत्मनिर्भर जीवन जीने में सहायता कर रहे हैं। Apeksha Foundation is a service organization working across Gujarat for persons with disabilities. We provide various services to help them live a better and self-reliant life.
અપેક્ષા ફાઉન્ડેશન દરેક પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે સમર્પિત એક સેવા સંસ્થા છે, જે તેમને સ્વતંત્ર અને સન્માનપૂર્વકનું જીવન જીવવા માટે મદદ કરે છે. અમે એ ઉદ્દેશ્ય સાથે કાર્ય કરી રહ્યા છીએ કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સુવિધાઓ અને રોજગાર તકો ઉપલબ્ધ કરાવી શકાય. अपेक्षा फाउंडेशन हर प्रकार की दिव्यांगता वाले व्यक्तियों के लिए समर्पित एक सेवा संस्था है, जो उन्हें स्वतंत्र और सम्मानपूर्वक जीवन जीने में मदद करती है। हम इस उद्देश्य के साथ कार्य कर रहे हैं कि दिव्यांग व्यक्तियों के लिए श्रेष्ठ सुविधाएँ और रोजगार के अवसर उपलब्ध कराए जा सकें। Apeksha Foundation is a service organization dedicated to persons with all types of disabilities, helping them live an independent and dignified life. We work with the purpose of providing the best facilities and employment opportunities for Divyang individuals.
2024માં વિશ્વ માતૃ દિવસ 12 મેના દિવસે 100 પ્રજ્ઞાચક્ષુ મહિલાના હસ્તે ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી અલ્પેશ કારેણા દ્વારા અપેક્ષા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી. સંસ્થાની શરૂઆત દિવ્યાંગ લોકો માટે એક સમર્પિત સેવા આપવાના નિમિત્તે કરવામાં આવી હતી, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે અને સન્માનપૂર્વક જીવન જીવી શકે. 2024 में विश्व मातृ दिवस, 12 मई को, 100 दृष्टिहीन महिलाओं के हस्ते फाउंडेशन के संस्थापक ट्रस्टी अल्पेश कारेणा द्वारा अपेक्षा फाउंडेशन की स्थापना की गई। संस्था की शुरुआत दिव्यांग लोगों के लिए समर्पित सेवा प्रदान करने के उद्देश्य से की गई थी, ताकि वे आत्मनिर्भर बन सकें और सम्मानपूर्वक जीवन जी सकें। On World Mother's Day, May 12, 2024, Apeksha Foundation was established by Founder Trustee Alpesh Karena with the blessings of 100 visually impaired women. The organization was started with the purpose of providing dedicated service to Divyang people so they can become self-reliant and live with dignity.
અમે એક એવા સમાજની કલ્પના કરીએ છીએ, જ્યાં દરેક દિવ્યાંગ વ્યક્તિને આત્મનિર્ભર અને સન્માનિત જીવન જીવવાની તક મળે. हम एक ऐसे समाज की कल्पना करते हैं, जहाँ हर दिव्यांग व्यक्ति को आत्मनिर्भर और सम्मानित जीवन जीने का अवसर मिले। We envision a society where every person with a disability gets the opportunity to live a self-reliant and dignified life.
શૈક્ષણિક, વ્યવસાયિક અને આરોગ્ય સેવાઓ દ્વારા, અમે તેમના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છીએ. शैक्षणिक, व्यावसायिक और स्वास्थ्य सेवाओं के माध्यम से, हम उनके सर्वांगीण विकास के लिए प्रयत्नशील हैं। Through educational, vocational, and healthcare services, we strive for their holistic development.
અપેક્ષા ફાઉન્ડેશન દરેક પ્રકારના દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિવિધ સેવાઓ પ્રદાન કરે છે, જે તેમને સ્વતંત્ર જીવન જીવવામાં અને રોજગાર મેળવવામાં સહાય કરે છે. જેવી કે આજીવન રાશનકિટની સહાય, વ્હીલચેર, ટ્રાયસિકલ, ઘોડી, પાટલા, સ્વરોજગાર કેબિન, પ્રસાવ, એવોર્ડ ફંક્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ, શૈક્ષણિક સહાય... વગેરે સહાય કરવામાં આવે છે. अपेक्षा फाउंडेशन हर प्रकार के दिव्यांग व्यक्तियों को विभिन्न सेवाएँ प्रदान करता है, जो उन्हें स्वतंत्र जीवन जीने और रोजगार प्राप्त करने में सहायता करती हैं। जैसे कि आजीवन राशन किट, व्हीलचेयर, ट्राइसिकल, बैसाखी, पाटला, स्वरोजगार केबिन, सांस्कृतिक कार्यक्रम, शैक्षणिक सहायता... और बहुत कुछ। Apeksha Foundation provides various services to persons with all types of disabilities, helping them live independently and find employment. These include lifelong ration kits, wheelchairs, tricycles, crutches, cots, self-employment cabins, cultural programs, educational support... and more.
વ્હીલચેર, ટ્રાયસિકલ, ઘોડી, પટલા વગેરેની સહાય व्हीलचेयर और ट्राइसिकल — गतिहीन दिव्यांग भाई-बहनों के लिए। बैसाखी — चलने में कठिनाई अनुभव करने वालों के लिए। पाटला — उठ-बैठ न सकने वाले दिव्यांगों के लिए। यह सभी सहायता निशुल्क प्रदान की जाती है। Wheelchairs and tricycles — for Divyang individuals with mobility impairments. Crutches — for those with difficulty walking. Cots — for those unable to sit and stand on their own. All such assistance is provided completely free of charge.
દિવ્યાંગ બિઝનેસ સેન્ટર અને સ્વરોજગાર કેબિન માટે दिव्यांग बिजनेस सेंटर — दिव्यांग व्यक्तियों के लिए रोजगार के अवसर उपलब्ध कराना। स्वरोजगार के लिए सहायता — ऋण, उपकरण और प्रशिक्षण। स्वरोजगार केबिन — 100 से अधिक स्वरोजगार केबिन प्रदान की गई हैं। Divyang Business Center — creating employment opportunities for Divyang individuals. Self-employment support — loans, equipment, and training. Over 100 self-employment cabins have been donated.
વ્હીલચેર અને ટ્રાયસિકલ વિતરણ — દિવ્યાંગ લોકો માટે નિ:શુલ્ક સુવિધા. આરોગ્ય કેમ્પ અને ચેકઅપ — સમયાંતરે આરોગ્ય કેમ્પ અને તબીબી સહાય. પુનર્વસન માટે સહાય — સારવાર, થેરાપી અને મેડિકલ સાધનો ઉપલબ્ધ કરાવવી. व्हीलचेयर और ट्राइसिकल वितरण — दिव्यांग लोगों के लिए निशुल्क सुविधा। स्वास्थ्य शिविर और चेकअप — समय-समय पर स्वास्थ्य शिविर और चिकित्सा सहायता। पुनर्वास सहायता — उपचार, थेरेपी और चिकित्सा उपकरण उपलब्ध कराना। Wheelchair and tricycle distribution — free of charge for Divyang individuals. Regular health camps and medical checkups. Rehabilitation support — treatment, therapy, and medical equipment.
રાશન કિટ વિતરણ — દર મહિને રાશન કિટ વિતરણ. અનાજ વિતરણ કાર્યક્રમ — હજારો લોકોને અનાજ પહોંચાડવામાં આવ્યું છે. ફૂડ ડોનેશન ડ્રાઈવ — જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવું. राशन किट वितरण — हर महीने राशन किट वितरण। अनाज वितरण कार्यक्रम — हजारों लोगों तक अनाज पहुँचाया गया है। फूड डोनेशन ड्राइव — जरूरतमंद लोगों को भोजन उपलब्ध कराना। Monthly ration kit distribution. Food distribution program reaching thousands. Food donation drives providing meals to those in need.
જાગૃતિ કેમ્પ અને સેમિનાર — દિવ્યાંગના હકો અને તક વિશે જાગૃતિ. સામાજિક સશક્તિકરણ — દિવ્યાંગ લોકો માટે સમાન અધિકાર અને સન્માન માટે પ્રયાસ. સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતો — દિવ્યાંગ લોકો માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતોનું આયોજન. जागरूकता शिविर और सेमिनार — दिव्यांगों के अधिकारों और अवसरों के बारे में जागरूकता। सामाजिक सशक्तिकरण — दिव्यांग लोगों के लिए समान अधिकार और सम्मान का प्रयास। सांस्कृतिक कार्यक्रम और खेल — दिव्यांग लोगों के लिए विशेष सांस्कृतिक कार्यक्रमों और खेलों का आयोजन। Awareness camps and seminars about Divyang rights and opportunities. Social empowerment — working for equal rights and dignity. Cultural events and sports programs organized specially for Divyang individuals.
Loading photos...
2014થી દિવ્યાંગ લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. 800 થી વધારે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની પરીક્ષામાં પેપર લખીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે. જીનિયસ એવોર્ડ સહિત 30 થી વધારે પૂરસ્કારોથી સન્માનિત. હજારો નિરાધાર દિવ્યાંગોના જીવનમાં અજવાશ પાથર્યો છે. 2014 से दिव्यांग लोगों के लिए सेवा कार्य कर रहे हैं। 800 से अधिक दृष्टिहीन विद्यार्थियों की परीक्षा में पेपर लिखकर विश्व रिकॉर्ड बनाया है। जीनियस अवॉर्ड सहित 30 से अधिक पुरस्कारों से सम्मानित। हजारों असहाय दिव्यांगों के जीवन में उजाला लाए हैं। Serving Divyang individuals since 2014. Created a world record by writing exam papers for over 800 visually impaired students. Honored with more than 30 awards including the Genius Award. Has brought light to the lives of thousands of helpless Divyang persons.
પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં દિવસ રાત દિવ્યાંગ લોકોના હિત માટે કામ કરી રહ્યાં છે. દિવ્યાંગ લોકોને સમાજમાં સ્થાન મળે અને સુચારૂ જીવન નિર્વાહ થાય એવાં હેતુથી વર્ષોથી સેવા આપી રહ્યાં છે. स्वयं दृष्टिहीन होने के बावजूद दिन-रात दिव्यांग लोगों के हित के लिए कार्य कर रहे हैं। दिव्यांग लोगों को समाज में स्थान मिले और सुचारू जीवन निर्वाह हो, इस उद्देश्य से वर्षों से सेवा दे रहे हैं। Despite being visually impaired himself, he works day and night for the welfare of Divyang people. He has been serving for years with the goal that Divyang individuals find their place in society.
મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. દિવ્યાંગ મહિલાઓના જીવનમાં પડતી અગવડો દૂર થાય એ વિઝન સાથે કામ કરી રહ્યાં છે. પોતાના અવાજથી લોકો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય એવાં અથાગ પ્રયાસ સાથે ફાઉન્ડેશનમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યાં છે. महिला सशक्तिकरण का उत्तम उदाहरण हैं। दिव्यांग महिलाओं के जीवन की कठिनाइयाँ दूर हों, इस दृष्टि से कार्य कर रही हैं। अपनी आवाज से लोगों को सेवा कार्य में जोड़ने के अथक प्रयास के साथ फाउंडेशन में निस्वार्थ भाव से सेवा दे रही हैं। An excellent example of women's empowerment. Working with the vision to eliminate difficulties in the lives of Divyang women. With tireless efforts, she inspires people to join service activities and selflessly serves the foundation.
Loading news...
તમારું નાનકડું આર્થિક દાન નિરાધાર દિવ્યાંગોને સ્વમાનભેર જીવન જીવવામાં, રોજગાર મેળવવામાં અને સારું ભવિષ્ય બનાવવામાં મદદરૂપ થશે. તમારા નાનકડા સહયોગ દ્વારા કોઈના જીવનમાં મોટી ખુશી અને રાહત આપી શકાય છે. તમે 100 રૂપિયાથી લઈને તમારી અનુકૂળતા પ્રમાણે દાન આપી શકો છો. आपका छोटा सा आर्थिक दान असहाय दिव्यांगों को स्वाभिमान के साथ जीवन जीने, रोजगार प्राप्त करने और बेहतर भविष्य बनाने में सहायक होगा। आपके छोटे से सहयोग से किसी के जीवन में बड़ी खुशी और राहत आ सकती है। आप 100 रुपये से लेकर अपनी सुविधानुसार दान दे सकते हैं। Your small financial contribution will help helpless Divyang individuals live a life of dignity, find employment, and build a better future. Your little support can bring great joy and relief to someone's life. You can donate from as little as ₹100, as per your convenience.
QR કોડ સ્કેન કરીને દાન કરો QR कोड स्कैन करके दान करें Scan QR code to donate
બ્લોક નંબર 9/110, પ્રધાન મંત્રી આવાસ યોજના, વંદેમાતરમ, ગોતા, અમદાવાદ — 382481 ब्लॉक नंबर 9/110, प्रधान मंत्री आवास योजना, वंदेमातरम, गोता, अहमदाबाद — 382481 Block No. 9/110, Pradhan Mantri Awas Yojana, Vandemataram, Gota, Ahmedabad — 382481